માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી ડો. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ તા. 23 અને 24/12/2023 ના રોજ હિંમતનગરના-હડિયોલ મેદાન ખાતે hpl હેલ્થ પ્રીમિયમ લીગ સીઝન- 3 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કે.એમ.ડાભી તથા નયન પટેલની કેપ્ટનશી હેઠળ ખેડબ્રહ્મા તાલુકાની ક્રિકેટ ટીમ 2021માં ફાઈનલ અને 2022 રનર્સઅપ રહેલ. આ વખતે સેમિફાઇનલમાં પ્રાંતિજને છ વિકેટે હરાવીને ફાઇનલમાં પહોંચી. ફાઇનલમાં એસ. કે. ડી. પી હેલ્થ સામે 146 રનનો ટાર્ગેટ મળેલ જે 13.3 ઓવરમાં હાસિલ કરેલ અને ભવ્ય વિજય મેળવી ખેડબ્રહ્મા તાલુકા હેલ્થ ઓફિસનું ગૌરવ વધારેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arab Islamic Countries क्या तेल आपूर्ति रोककर Israel, America की मुश्किलें बढ़ा सकते हैं (BBC Hindi)
Arab Islamic Countries क्या तेल आपूर्ति रोककर Israel, America की मुश्किलें बढ़ा सकते हैं (BBC Hindi)
જેતપુર મા દરજી સોસાયટી મા ચોરી ની ઘટના સામે આવી@Live24 NewsGujarat
જેતપુર મા દરજી સોસાયટી મા ચોરી ની ઘટના સામે આવી@Live24 NewsGujarat
108MP कैमरा फोन Redmi Note 13 5G अब एक नए कलर में हुआ पेश, फटाफट चेक करें दाम
Redmi Note 13 5G को अब एक नए कलर में लाया गया है। शाओमी का यह फोन Chormatic Purple में भी खरीद...