બગસરામાં આજે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના હાર્ટ શર્મા વિસ્તારોમાં સ્કૂલના નાના નાના બાળકોએ રેલીયોજી સિંહ બચાવવાના નારા લગાવી લોકો સુધી સંદેશો પહોંચાડ્યો હતો અને વિશ્વ સિંહ દિવસની ભાવભર ફુલકાઓએ ઉજવણી કરી હતી