કાલોલ નગરપાલીકા દ્વારા પુનઃ દબાણો હટાવવા માટે ની કવાયતો હાથ ધરવામાં આવી નગરપાલીકા પાસે ઉભી રહેતી લારીઓ જપ્ત કરી વેપારીઓના હવાઈ દબાણો હટાવવા ની કામગીરી કરી.