એસ.ઓ.જી. ગીર સોમનાથ પોલીસ જુનાગઢ વિભાગના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર સ, જુનાગઢ રે નાગઢનાઓ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા નાઓ તર= રકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી પાડવા કરેલ સુચના મુજબ, ગીરસોમનાથ એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી એ.બી.જાડેજા તથા પો.સ.ઇન્સ પર.એચ.મારૂ સા. તથા પો.સ.ઇન્સ.શ્રી કે.પી.જાદવ સા.ના માર્ગદર્શન અનુસાર સ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. સુભાષભાઇ ચાવડા તથા ઇબ્રાહીમશા બાનવા તથા પો.હેડ કો _પાલભાઇ મોરી તથા પો.કોન્સ. મેહુલસિહ પરમાર તથા ધર્મેન્દ્રસિહ ગોહીલ એ રીતેના પોલીસ સ્ટાફ = મગીરી સબબ ગીરગઢડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન ગીરગઢડા ૨ નંબર બસ સ્ટે સેથી કિશોર નાથાભાઇ મેર, ઉવ.૨૫ ધંધો.મજુરી રહે.ગીરગઢડા નવાપરા, તા.ગીરગઢ .ગીરસોમનાથ વાળા પાસેથી સ્ટીલ તથા ફાઇબરના હાથા વાળી છરી-૧ કી.રૂ.૧૦૦/- સાથે પકડી- પરોપી વિરૂધ્ધ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં જી.પી.એ. ૧૩૫ મુજબ ગુન્હો નોંધી પોલીસે તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं