અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર કાલોલ દ્વારા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષા સમિતિ કાલોલ, તાલુકામાં ૩૧ સ્કુલોએભાગ લીધો હતો તેમાં ૧૯૪૮ વિધાર્થીઓ એ ભાગ, લીધો તેમાં તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવેલ વિધાર્થીઓ નું ઈનામ વિતરણ કરવામા આવ્યુ સામુહિક રીતે દીપ પ્રગટાવીકાર્યક્રમ ની શરૂઆત કરી કાર્યક્રમ નુ સંચાલન તાલુકા સંયોજક એ સંભાળ્યુ પ્રાસંગિક ઉદબોધન પ્રમુખ સતીષ ભાઈ પી શાહ એ કર્યું બ્રહ્માકુમારી સંસ્થા ના કર્મઠ કાર્યકર્તા ભાઈ હાર્દિકભાઈ ઉપાધ્યાય એ પ્રાસંગિક ઉદબોધન કરીને બાળકો નો ઉત્સાહ વધાર્યો આભારવિધિ ગીરીશભાઈ એ કરીને અલ્પાહાર લઈ ને કાર્યક્ર્મ સંપન્ન કરવામાં આવ્યો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अळकुटी येथे श्री साईनाथ विद्यालयात वृक्षारोपण व वृक्षसंगोपन उपक्रम उत्साहात
अळकुटी(ता.पारनेर) येथील श्री साईनाथ विद्यालयात बुधवार (दि.१९) रोजी वृक्षारोपण व वृक्षसंगोपन...
গোৰেশ্বৰৰ N's Dream Academyৰ নৱাগত আদৰণি সভা
গোৰেশ্বৰৰ N's Dream Academyৰ নৱাগত আদৰণি সভা
सरस्वती विद्यामंदिर शाळेत स्वातंत्र्याचा अमृत महोत्सव उत्साहात साजरा
बीड ( प्रतिनिधी ) शहरातील सरस्वती विद्यामंदिर शाळेत संस्थेचे सन्माननीय सचिव श्री उत्तम पवार...
Karimganj Police seized 4,728 kg ganja hidden under sheets of natural rubber
In largest seizure in a while by Assam Police, Karimganj Police seized 4,728 kg ganja hidden...
જુઓ અંબાજી મંદિર પરિસરના આકાશી દ્રશ્યોનો નજારો
#buletinindia #gujarat #ambaji