મામલતદાર કચેરીમાં કરાર આધારિત કર્મચારી બેફામ થયા હોવાની લોકમુખે ચર્ચા
પરમિટ લેતા પહેલા કરાર આધારિત કર્મચારીઓને નીવેધ ચડાવવાનું સિસ્ટમ બની ગયું હોય એવો આભાસ દુકાનદારોનું થઈ ગયો છે
તો દુકાન દાર પાસે થી સીધો હપ્તો પણ લેવામા આવી રહ્યો
મામલતદાર કચેરીમાં કરાર આધારિત નોકરી કરતા કમ પટાવાળા બેફામ થઈ ગયા છે મામલતદાર ની રહેમ નઝર મા રેતીના ટ્રેક્ટર અને સસ્તા અનાજના વેપારીઓ પાસે સીધો હપ્તો લેતા થઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે
આ વહીવટદાર કોણ છે......
કોણ કોણ આ વહીવટ મા સામેલ છે
કાયમી કર્મચારીઓ નો પણ ભાગ ....
ખેતી જમીન ની નોંધો પાડવાનો કોણ કોણ વહીવટ લે છે