પોલીસને મળેલી બાતમી અનુસાર વણકી ગામનો રાજાભાઈ બચુભાઈ ઇંદરીયા વાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દારૂ ગાળે છે. પોલીસે રેડ કરતા વાડીમાં કામ કરતા રાજાભાઈ ઇંદરીયાને ઝડપી લઇ તેની પૂછપરછ કરતા પીપરના ઝાડની આડમાં એક ચાલુ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી જોવામાં આવી હતી. તે ભઠ્ઠી ઉપર દેશી દારૂ ગાળવાનું ડબલ બેરલનું બાફણીયું (ટીપણ) હતુ. બાફણીયા પેરલની નીચે ચુલમાં જોતાં લાકડાથી બળતું કરેલુ ધ્યાને આવ્યુ હતુ.બાફણીયા બેરલમાંનો રૂ. 400ની કિંમતનો ગરમ આથો લીટર 200 ગરમ આથાને બાફણીયા સહિત સ્થળ ઉપર ઢોળી દેવામાં આવ્યો. પોલીસે વધુ તપાસમાં રૂ. 500ની કિંમતનો કેરબાઓમાં દેશી દારૂ લીટર 250 તેમજ રૂ. 200ની કિંમતનો ગરમ આથો 200 લીટર અને રૂ.1000ની કિંમતનો 500 લીટર ઠંડો આથો, રૂ. 1000ની કિંમતનો 50 લીટર ગરમ દેશી દારૂ સહિત કુલ રૂ.7400નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. અને ઝડપાયેલા રાજાભાઈની વધુ પૂછપરછ માટે સાયલા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર આજે આરટીઓ કચેરી માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યું| ATN NEWS GUJARAT
પાલનપુર આજે આરટીઓ કચેરી માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યું આજે પાલનપુર આરટીઓ કચેરી માં આજે 12...
50MP कैमरा और 8GB रैम वाला OPPO का ये फोन मिल रहा 5 हजार रुपये सस्ता, यहां चल रही तगड़ी डील
OPPO A17 Smartphone Sale and Discount OPPO A17 फ्लिपकार्ट पर 29% प्रतिशत की छूट के साथ उपलब्ध है।...
দৰঙত জিলা উন্নয়ন সমিতিৰ সভা
মঙ্গলদৈ ১ আগষ্ট ::দৰং জিলা আয়ুক্তৰ কাৰ্যালয়ৰ সভাগৃহত আজি জিলা আয়ুক্ত মুণীন্দ্ৰ নাথ ঙাটেৰ...