આજરોજ મઘ્ય પ્રદેશ, રાજસ્થાન અને છતિસગઢ જેવા ૩ રાજ્યોમા ભાજપ તરફી તરફી જલવંત વિજય ના પરિણામો મેળવ્યા ની ખુશીમાં વિજ્યોત્સવ મનાવવા માટે તાલુકા પંચાયત કચેરી કાલોલ પરિસર માં બપોરે ૪ કલાકે પાર્ટી ના જિલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડયા, કાલોલ મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, શહેર પ્રમુખ ગૌરાંગ દરજી, તાલુકા પંચાયત નાંચૂંટાયેલા સભ્યો, સંગઠન અને પદાધિકારી તેમજ પાર્ટી કાર્યકરોએ હાજર રહી એકબીજાને મોઢુ મીઠુ કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો