ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ થી આગળ તારંગાધામ પાસે બાવળની આડમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ ભરતભાઈ ચાવડા, અનિરુદ્ધસિંહ મોરી, વિક્રમભાઈ રબારી, બીપીનભાઈ ડાભી, ઘનશ્યામભાઈ પરમાર, સહિતનાઓ સ્ટાફ દ્વારા તારંગા ધામ આગળ બાવળની આડમાં ખરાબા ગંજીપાનાનો ગુજુગાર રમતા શખ્સો પર દરોડો કર્યો હતો આ દરોડા દરમિયાન જુગારીઓમા નાશભાગ મચી જવા પામી હતીછતા પોલીસ સ્ટાફ દ્વારા આરોપી, લાભુભાઈ કાળુભાઈ કોળી, ધીરજ જેસીંગભાઇ કોળી, સહીત બે શખ્સોને ઝડપી લીધા હતા અને ત્રણ આરોપીઓ નાશી જવામાં સફળ, કલ્પેશભાઈ ઉફે કલો બાબુભાઈ, જયદીપ ઉફે જયપાલ ધનાભાઈ, પ્રવીણ મયુરભાઈ, રહે તમામ ચુલી ગામેં ત્રણ આરોપી નાશી જવામાં સફળ રહા હતા આ ઝડપાયેલ શખ્સો પાસેથી રૂપિયા 10,800 રોકડા તથા મોબાઇલ નંગ 2 કિમત 6000 તથા ત્રણ બાઇક કિમત 45000 એમ કુલ મળી 61,800 મુદ્દામાલ ઝડપી લઇ તમામ જુગારીઓ વિરુધ્ધ કાયદેસરની કાયેવાહી હાથ ધરી હતી
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं