રક્ષાબંધન પર્વને લઇ amts માં બહેનો નિશુલ્ક મુસાફરી કરી શકશે. ૧૦ વર્ષ સુધીના બાળકો પણ એએમટીએસમાં ફ્રી મુસાફરી કરી શકશે. અગાઉ રક્ષા બંધન માટે અડધી ટિકિટની જાહેરાત કરવામાં આવી હતી. જો કે AMC દ્વારા નિર્ણય બદલી ફ્રી મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી amts ની ઓફીસ તેમજ દરેક ટર્મિનલ..... Sms news