આ રેલીમા સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીના ઇ. કુલપતિ પ્રો. નિરંજભાઇ પટેલ, અખિલ ભારતિય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારી શ્રી સુનિલભાઈ મહેતા, ધર્મ જાગરણ વિભાગના શ્રી હરિશભાઈ શાણી, પ્રદેશ કારોબારી સભ્ય ડો.આસવભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી નિરવભાઈ અમીન, જીલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી પથિકભાઈ પટેલ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ દિપિકાબેન પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી છાયાબા ઝાલા, પ્રભારી પંચમહાલ જીલ્લો શ્રી રાજેશભાઇ પટેલ, પુર્વ જીલ્લા પ્રમુખ મહેશભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય ખંભાત સંજયભાઇ પટેલ સહિત ૧૦ હજાર જેટલા યુનિવર્સિટીના તમામ વિભાગના વિદ્યાર્થીઓ, સીન્ડીકેટ સભ્યો તથા નગરપાલિકાના સભ્યો આ રેલીમા જોડાયા.

રીપોટર રાજેશ કુમાર સોલંકી આણંદ