ખેડા.
મેનપૂરા.
અમદાવાદ ઇન્દોર હાઇવે પર થયો અકસ્માત
ગળતેશ્વર તાલુકાના મેનપુરા પાસે બે ટ્રાવેલ્સ વચ્ચે થયો અકસ્માત
અકસ્માતમાં ટ્રાવેલ્સ માં સવાર 25થી વધુ મુસાફરો થાય ઘાયલ
એક ટ્રાવેલ્સમાં ઉજ્જૈન થી પરત ફરી રહી હતી જેમાં અમદાવાદ નરોડા ના મુસાફરો હતા સવાર
બીજી ટ્રાવેલ્સ માં સવાર મુસાફરો મધ્યપ્રદેશથી જઈ રહ્યા હતા જામજોધપુર
તમામ ઘાયલ મુસાફરોને અમદાવાદ તથા ગોધરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખાસેડાયા
અમદાવાદ ઇન્દોર રોડ પર પડેલા મોટામોટા ખાડાને કારણે સર્જાયો અકસ્માત
સ્થાનિકો અને લોકલ પોલીસ દ્વારા ઘાયલ મુસાફરોને સારવાર અર્થે 108 દ્વારા ખાસેડાયા.
હાઇવે ઓથોરિટે ની કામગીરી પર ઉઠ્યા સવાલો.
રિપોર્ટર સૈયદ અનવર ખેડા.