રાજકોટ

રાજકોટના માલિયાસણના દ્રશ્યો આવ્યા સામે

રાજકોટના માલિયાસણ પાસે આવેલ બ્રિજ બરફના ચાદરથી

ઢંકાઈ

શિમલા - મનાલી જેવા દ્રશ્યો આવ્યા સામે

સ્થાનિક આસપાસના લોકો પહોંચ્યા બ્રિજ ઉપર

પ્રાકૃતિક દ્રશ્યો નિહાળવા પહોંચ્યા લોકો