બંનાસકાઠા  માં વિજળી પડતાં વધુ એક નું મોત નિપજ્યું

ડીસા તાલુકા ના કુવાડવા ગામ ના આશાસ્પદ યુવાન નું મોત 

પ્રકાશ ભાઈ બાબુભાઈ  રોબસીયા નામના યુવાન નું મોત નિપજ્યું