વીજ પુરવઠો બંધ રહેવા ની કરાઈ જાહેરાત ugvcl કચેરી દ્વારા
તારીખ 25.11.2023 ના રોજ વીજલાઈનનુ સમારકામ હોવાથી ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તાર અને ગોતા,ગલોડિયા,શ્યામનગર માં વીજ પુરવઠો સવારે 8:00 થી 2:00 કલાક બપોર સુધી વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય વીજ પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.