કાલોલ તાલુકાના વેજલપુર પોલિસ સ્ટેશનના પીએસઆઈ એસ.એલ.કામોળને એક ઈસમ હિરો કંપનીની તા.૨૧/૧૧/૨૦૨૩ ના રોજ સ્પ્લેન્ડર મોટર સાયકલ લઈને સહયોગ હોટલ બાજુ શંકાસ્પદ હાલતમાં આંટા ફેરા મારે છે તેવી ચોક્કસ બાતમી મળી હતી ત્યાર બાદ વેજલપુર પોલીસ સ્ટાફના માણસને સ્થળ ઉપર મોકલી તપાસ કરાવતા બાતમી વાળો ઈસમ મળી આવ્યો હતો તેની પુછપરછ કરતા તેનુ નામ રીઝવાન ઈબ્રાહીમ સબુરીયા ઉ.વ.૨૫ રહે.સાતપુલ રોડ ગેની પ્લોટ ગોધરા જી.પંચમહાલ નાનો હોવાનુ જણાવેલ જે ઈસમ અગાઉ પણ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ હોય તેની પાસેની મોટર સાયકલના કાગળો તેમજ માલીક બાબતે પુછ પરછ કરતા ગલ્લા તલ્લા કરતા મો.સા. નંબર GJ-17- BC-5817 નો ઈ-ગુજકોપ તેમજ પોકેટ કોપમાં સર્ચ કરતા માલીક તરીકે શાંતીભાઈ સોમાભાઈ રાઠોડ રહે.કંજરી ચન્દ્રપુરા તા.હાલોલ જી.પંચમહાલની માલીકીની હોવાનુ જણાય આવ્યું હતું અને સદર મો.સા હાલોલ બસ સ્ટેન્ડ સામેથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું તેની અંગઝડતી કરતા તેના ખિસ્સામાંથી (૧) વન પ્લસ કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન (ર) રેડમી કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવેલ જે પૈકી પ્રથમ મોબાઈલ કાલોલ તાલુકાના નાંદરખા ગામેથી ઘરમાંથી તેમજ બીજો મોબાઈલ કાલોલ બોરૂ ટર્નીંગ નજીકથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જે બાબતે તપાસ કરતા મો.સા. ચોરી બાબતે હાલોલ ટાઉન પો.સ્ટે.ગુ.ર.ન ૧૧૨૦૭૦૨૮૨૩૦૭૩૦/૨૦૨૩ ઈ.પી.કો.ક.૩૭૯ મુજબ તથા પ્રથમ મોબાઈલ ચોરી બાબતે વેજલપુર પો.સ્ટે ગુ૨.નં.૧૧૨૦૭૦૪૬૨૩૦૭૧૪/૨૦૨૩ ઈ.પી.કો.ક.૩૮૦ મુજબ તથા બીજા મોબાઈલ ચોરી બાબતે કાલોલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૬૨૩૧૦૬૪/૨૦૨૩ ઈ.પી.કો.ક.૩૭૯ મુજબ ના ગુન્હાઓ દાખલ થયેલ હોય જેથી સદર પકડાયેલ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી અલગ અલગ ત્રણ પો.સ્ટે.મા દાખલ થયેલ ચોરીઓના ગુન્હાઓ ઉપલા અધિકારીના માર્ગદર્શન હેઠળ ગણતરીના સમયમાં ડીટેક્ટ કરી આરોપી તથા મુદ્દામાલ રીકવર કરી પ્રશંશનીય કામગીરી કરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
૧૧૬ નડિયાદ વિધાનસભા પરિવારના અપેક્ષિત કાર્યકરોની અગત્યની ચૂંટણીલક્ષી બેઠક પીપળાતા ખાતે યોજાઇ
૧૧૬ નડિયાદ વિધાનસભા પરિવારના અપેક્ષિત કાર્યકરોની અગત્યની ચૂંટણીલક્ષી બેઠક પીપળાતા ખાતે યોજાઇ...
પાલનપુર ડીસા હાઇવે પર સોપારીના વેપારીને માર મારી લૂંટ ચલાવતા ચકચાર...
પાલનપુર ડીસા હાઇવે પર સોપારીના વેપારીને માર મારી લૂંટ ચલાવતા ચકચાર...
Abdullahs, Muftis and Gandhi-Nehru family kept J&K on the boil to deprive the people of development : These three families promoted terrorism and violence.
Under the leadership of Prime Minister Modi, India's economy moved from 11th place to 5th place...
राजस्थान महिला मंडळ तर्फे मजदुर महिला कामगारांना छत्र्या वाटप करण्यात आले.
सिध्देश्वर मठपती
धर्माबाद प्रतिनिधी:
धर्माबाद शहरातील राजस्थान महिला मंडळ...