સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં સધન પેટ્રોલીંગ ફરી ધરફોડ ચોરી તથા વાહન ચોરીઓના ગુન્હા શોધી ચોર મુદામાલ કબ્જે કરવા અંગે જરૂરી સુચના-માર્ગદર્શન આપેલ, જે મુજબ એલ.સી.બી. ટીમ દ્વારા લીંબડી પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હકીકત મળેલ હોય કે, નિમેશભાઈ પરવેજભાઇ પરમાર તથા તનો મીત્ર વિશાલભાઈ બળદેવભાઈ વાઘેલા રહે- બને લીંબડી વાળાએ એચ.એફ.એમ.હોટલ પાસેથી ચોરી કરેલ હીરો કંપનીના બ્લેક સ્પ્લેન્ડર પ્લસ મો.સા.સાથે લીંબડી ઓનેસ્ટ હોટલ પાસેથી હાઇવે રોડ ઉપરથી પસાર થનાર છે.જેથી હકીકત આધારે ઇસમોને રોકી મજકુર ઇસમો (1) મિનેષભાઇ સ/ઓફ પરવેઝભાઇ યુનુસભાઈ પરમાર જાતે-મુ.માન સીપાઇ ઉ.વ આશરે. 19 જન્મ તારીખ 16/05/2004 ધંધો-પ્રા.નોકરી રહે.લીંબડી રોનક બેટરી પાસે કુભારવાડો ભલગામડા ગેટ પાસે તા.લીબંડી જી.સુરેન્દ્રનગર હાલ રહે સરખેજ અબુ બકરની મસ્જીીદની સામે ઉજમાં પાર્ક બ્લોક નં 07 મોટા બાપુ ફિરોઝભાઇ યુનુસભાઇ પરમારના મકાનમાં ભાડેથી (2) વિશાલભાઇ સ/ઓફ બળદેવભાઇ મોહનભાઇ વાઘેલા ઉ.વ 21 ધંધો-મજુરી રહે.જુના પો.સ્ટે. પાછળ મોટો વાસ લીબંડી જી. સુરેન્દ્રનગર વાળા પાસેથી મળી આવેલ મો.સા.ની આર.સી.બુક કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાની જણાવી ગલ્લા તલ્લા કરતા હોય જેથી પોકેટકોપ એપ્લીકેશનની મદદથી સદર તપાસ કરતા (1) હીરો કંપનીનુ કાળા કલરનું પ્લેન્ડર પ્લસ મો.સા.હોય જેમાં આગળ પાછળ નંબર પ્લેટ લગાડેન ન હોય જેના એન્જીન/ચેસીસ નંબર જોતા એન્જીન નંબર 12317 તથા ચેસીસ નંબર-007307 જોવામા આવેલ છે. મો.સા.અમો બંન્નેએ અહી આવેલ એચ.એફ.એમ.હોટલ પાસેથી ગઇકાલે ચોરી કરેલ હોવાનું જણાવેલ જેની કી.રૂ. 20,000/-ગણી કબ્જે કરેલ. બાદ મજકુર બંને ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા બને ઇસમો ભાંગી પડેલ અને વધુમાં જણાવેલ જે આ સિવાય અન્ય ચોરી કરેલા મો.સા.અમો બંને એ લીંબડી ખાતે કુલદીપસિંહ મહાવિરસિંહ રાણા ની લીંબડી તળાવ મહોલ્લા જામા મસ્જીદ સામે આવેલ ગેરેજ ખાતે રાખેલ છે, જેથી બંને ઇસમો તથા પંચો ને સાથે રાખી લીંબડી તળાવ મહોલ્લા જામા મસ્જીદ સામે આવેલ શક્તિ કૃપા ગેરેજ ખાતે જઈ તપાસ કરતા ગેરેજ મા એક ઇસમ તથા પાંચ મો.સા. સાથે હાજર મળી આવેલ હોય જે ઇસમનુ પંચો રૂબરુ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ કુલદિપસિંહ મહાવિરસિંહ રાણા જાતે દરબાર ઉવ.23 ધંધો. ગેરેજ રહે. શક્તિ સોસાયટી પાછળ અંબિકા નગર લીબંડી જી.સુરેન્દ્રનગર વાળો હોવાનુંજણાવેલ મજકુર ઇસમ પાસે મળી આવેલ મો.સા.અંગે કોઇ આધાર પુરાવા કે બીલ હોય તો રજુ કરવા જણાવતા મજકુર ઇસમે કોઇ આધાર પુરાવા કે બીલ નહી હોવાનું જણાવેલ. હીરો કંપની કાળા કલરનુ પોલીસ પટા વાળુ સ્પ્લેન્ડર મો.સા.હોય જેમાં આગળ પાછળ નંબર પ્લેટ લગાડેન ન હોય જેના એન્જીન/ચેસીસ નંબર જોતા એન્જીન નંબર HA10EHCHA38299 તથા ચેસીસ નંબર-MBLHA10ACCHA03486 જોવામા આવેલ છે.સદરહુ મો.સા. પોતાને નિમેષભાઇ રહે-લીંબડી વાળાએ સાણંદ ચોકડી ખાતેથી ચોરી કરી રૂ.10,000/-મા વેચાણથી આપી ગયેલ છે. હોવાનું જણાવતા સદરહુ મો.સા.ની કી.રૂ.20,000/-ગણી તપાસ અર્થે કબજે કરેલ હતું. મો.સા.હીરો હોન્ડા કંપનીનું કાળા કલરનું પ્લેન્ડર પ્લસ મો.સા. હોય જેમા આગળ પાછળ નંબર પ્લેટ લગાડેન ન હોય જેના એન્જીન/ચેસીસ નંબર જોતા એન્જીન નંબર 14210 તથા ચેસીસ નંબર-15129 જોવામાં આવેલ છે. સદરહુ મો.સા.પોતાને રણછોડભાઈ પગી એ સુરેન્દ્રનગર ટાવર પાસે કેરી બજારમાથી ચોરી કરી લાવી રૂ.8,000/-મા વેચાણ થી આપી ગયેલ છે.હોવાનું જણાવતા સદરહુ મો.સા.ની કી.રૂ.20,000/-ગણી તપાસ અર્થે કબજે કરેલ મો.સા.જોતા હીરો કંપનીનુ કાળા કલરનું વાદળી પટા વાળુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.હોય જેમાં આગળ પાછળ નંબર પ્લેટ લગાડેન ન હોય જેના એન્જીન/ચેસીસ નંબર જોતા એન્જીન નંબર HA10EWFHH09440 તથા ચેસીસ નંબર- MBLHA10BWFHH16027 જોવામા આવેલ છે. સદરહુ મો.સા.પોતાને રણછોડભાઈ પગી રહે-જગદીશભાઇ શુકલના દવાખાના સામે લીંબડી વાળાએ લીંબડી ભલગામડા ગેટ પાસેથી ચોરી કરી લાવી રૂ.12,000/-મા વેચાણ થી આપી ગયેલ છે.હોવાનું જણાવતા મો.સા.ની કી.રૂ.20,000/-ગણી તપાસ અર્થે કબજે કરેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલ નગર ખાતે શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ,ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો હાજર રહ્યા.
કારતક સુદ સાતમનો પાવન દિવસ પરમ પૂજ્ય વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 224 મી જન્મ જયંતીનો...
किल्लेअंतूर येथे दसरा दुर्गपुजन उत्सवाचे आयोजन
कन्नड तालुक्यातील ऐतिहासिक किल्ले अंतूर येथे . दि . ५ रोजी सकाळी १० वाजता , दसरा उत्सवा निमीत्त...
ખેડા જિલ્લા જમીયત ઉલેમા હિન્દ ની મિટિંગ યોજાઈ
ખેડા જિલ્લા જમીયત ઉલેમા એ હિન્દની સાધારણ સભા માતર તાલુકાના રતનપુર મુકામે બુખારી વાડી માં યોજવામાં...
वैजापूर तालुक्यातील शिवूर येथील पत्रकाराने केली महिलेची गळा चिरून हत्या
वैजापूर तालुक्यातील शिवूर येथील पत्रकाराने केली महिलेची गळा चिरून हत्या