ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અને પંચમહાલ જિલ્લાના મોવડી મંડળની સુચના અને માર્ગદર્શન હેઠળ 128-હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાનો ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય દિવાળી સ્નેહમિલન સમારંભ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ઐતિહાસિક વડા તળાવ ખાતેના પંચ મહોત્સવ સાઈટના વિશાળ મેદાનમાં આજરોજ સાંજના સુમારે અનેક ભાજપા અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની હાજરીમાં યોજાયો હતો આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા,હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,મહામંત્રી મયંકકુમાર દેસાઈ,પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર,હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડ,પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિત પંચમહાલ જિલ્લા તેમજ હાલોલ જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમને અનુરૂપ અગ્રણીઓ દ્વારા પ્રવચન કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત તમામ જનતાને દિવાળી તેમજ નવા વર્ષ સહિતના હાલમાં ચાલી રહેલા તહેવારોની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોર્પોરેશનના ૯૦ જેટલા હેલ્થવર્કરો નોકરી છોડશે કોર્પોરેશન કચેરીએથી સ્થાયીસમિતિના અધ્યક્ષ એ આપી માહિતી
કોર્પોરેશનના ૯૦ જેટલા હેલ્થવર્કરો નોકરી છોડશે કોર્પોરેશન કચેરીએથી સ્થાયીસમિતિના અધ્યક્ષ એ આપી માહિતી
ચાલુ ગાડીમાં અચાનક ઘડાકો થયો
તાલાળા ગીરના આંકોલવાડી નજીક કાર બળીને ખાક થઈ ગઈ, માંડ માંડ કારમાં સવાર 3 વ્યક્તી નો આબાદ બચાવ
ઉનાના સનખડા ગામે રહેતા ત્રણ યુવાનો કારમાં બેસીને જુનાગઢ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક કારમાં...
मुख्यमंत्री जन सेवा अभियान 2 के तहत ग्राम पंचायत कठवरिया मैं लगाया गया शिविर
शिविर के दौरान सभी विभागों के अधिकारी कर्मचारी रहे मौजूद
शिविर में लोगों के बैठने की व्यवस्था एवं पीने के पानी की पर्याप्त रही व्यवस्थाएं
गुनौर : आपको बता दें जनपद पंचायत गुनौर के अंतर्गत आने वाली ग्राम पंचायत...
ಬೆಂಗಳೂರಿನ ಯಲಹಂಕ ನ್ಯೂ ಟೌನ್ ನ ಬಿಬಿಎಂಪಿ ಸಮುದಾಯ ಭವನದಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 16ರಿಂದ 18ರವರೆಗೆ "ಆನಂದ ಮಾರ್ಗ ವಿಚಾರ ಸಂಕಿರಣ" ನಡೆಯಲಿದೆ.
ಫೆಬ್ರವರಿ 15, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಆನಂದ ಮಾರ್ಗ ಪ್ರಚಾರಕ ಸಂಘ -...