ગોધરા વિભાગના હાલોલ એસ.ટી. ડેપોને ગુજરાત રાજ્ય એસટી પરિવહન નિગમ દ્વારા ફાળવવામાં આવેલ નવીન અત્યાધુનિક તમામ સુવિધાઓથી સજજ એસટી બસનો લોકાર્પણનો કાર્યક્રમ આજરોજ હાલોલ એસ.ટી.સ્ટેન્ડ ખાતે યોજાયો હતો.જેમાં સૌ પ્રથમ હાલોલ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા તેમજ બામણકુવા ગ્રામ પંચાયતના સરપંચ વિપુલભાઈ બારીયા તેમજ હાલોલ એસટી ડેપોના મેનેજર શરદ ભાભોરની ઉપસ્થિતિમાં બસ સ્ટેશન ખાતે ડ્રાઇવર કંડકટર અને એસ.ટી.સ્ટાફને હાજર અગ્રણીઓ દ્વારા નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને નવા વર્ષ નિમિત્તે મીઠાઈ આપી કર્મચારીઓનું મોઢું મીઠું કરાવી દિવાળીના તહેવારોમાં પણ ફરજ પર હાજર રહી મુસાફરોને સારી સેવા પુરી પાડવા બદલ અભિનંદન પાઠવવા આવ્યા હતા જે બાદ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા,સરપંચ વિપુલભાઈ બારીયા દ્વારા નવીન એસ.ટી.બસનું ધાર્મિક વિધિ સાથે લોકાર્પણ કરી મુસાફરોના લાભાર્થે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું આ પ્રસંગે એસ.ટી.ડેપો મેનેજર શરદ ભાભોર સહિત એસટી સ્ટાફના કર્મચારીઓ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিমলুগুৰিত দহ বাইক সহ আতক এটা চোৰ
ৰাজ্যৰ বিভিন্ন স্থানত চুৰি কাণ্ড সংঘটিত কৰি অহা এটা গভাইত চোৰক গ্ৰেপ্তাৰ কৰিবলৈ...
Karnataka: 'कोई आरोप कानून के अनुरूप नहीं', CBI केस वापस लेने के प्रस्ताव पर बोले डिप्टी सीएम डीके शिवकुमार
बेंगलुरु। कर्नाटक सरकार ने गुरुवार को उस प्रस्ताव को मंजूरी दे दी, जिसमें डिप्टी सीएम डीके...
ग्राम स्तरीय जनसुनवाई में जिला कलेक्टर ने आमजन की परिवेदनाओं का किया निराकरण
आमजन की शिकायतों के त्वरित निस्तारण के लिए शुरू हुई त्रि-स्तरीय जनसुनवाई व्यवस्था के तहत गुरुवार...
ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેનનો ચાર્જ સંભાળ્યો
ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) ડીસાના ચેરમેન અને...