ધ્રાંગધ્રા તાલુકા પોલીસ અને સીટી પોલીસની હદમાં જુદા જુદા 33 જેટલાં નાના મોટા પ્રોહીબીશનના ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકની કોર્ટ મંજૂરી મેળવ્યા બાદ ધ્રાંગધ્રા બાલા હનુમાન પાસે સરકારી ખરાબામા વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી 11,600 નંગ અને બિયર નંગ 812 ઉપર ડીવાયએસપી જે ડી પુરોહિત, પી આઈ જે એસ ઝાંબરે અને તાલુકા પીઆઈ આર જે જાડેજાની આગેવાનીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. એક તકે ધ્રાંગધ્રા સીટી અને તાલુકના કુલ 33 જેટલાં પ્રોહિબિશનના ગુનામાં સીટી પોલીસના 12 ગુનામાં વિદેશી દારૂની બોટલ નંગ 947 હતી. તેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસના 21 ગુનામાં વિદેશી દારૂની બોટલ 10,653 નંગ અને બિયર ટીન નંગ 812 હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં લૂંટ આચરનાર ગેંગનો રીઢો આરોપી ઝડપાયો
ડીસાના આખોલ પાસેથી જીપડાલા ચાલકને લૂંટીને ભાગી જનાર ટોળકીના સાગરીતને પોલીસે ગણતરીના કલાકોમાં...
মৰানত সহস্ৰাধিক লোকৰ আপত যোগদানকলৈ মৰানৰ বিধায়ক চক্ৰধৰ গগৈৰ প্ৰতিক্ৰিয়া
মৰান সমষ্ট্ৰিৰ বিভিন্ন প্ৰান্তৰ পৰা সহস্ৰাধিকলোক আহি আপত যোগদান কৰাক লৈ ...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપ્યું...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપ્યું...