કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે રેલ્વે ફાટક નંબર ૩૨ ઉપર બની રહેલ ઓવર બ્રીજનુ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.જેના સંદર્ભે સાઈડ પરનાં માર્ગો પરથી વાહનો અવર-જવર કરતા હોય છે. સાથે સાથે આ માર્ગ પરથી પાંડુ, સેવાલિયા, ટીંબા, ઉદલપુર વિસ્તારમા ચાલી રહેલા કોરી ઉદ્યોગોનાં ભારદાર વાહનો પણ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે. ઘણા સમયથી વિલંબિત ઓવર બ્રિજની કામગીરી હાલ શરુ થઈ ગઈ છે ત્યારે ભારે વાહનો ની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવા ની માંગ હાલમા કરવા મા આવી છે તેના બીજા જ દિવસે એક ભારદારી ટર્બો આ માર્ગે ફસાઈ જવા પામ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज से 8 जुलाई तक पंचायतीराज और नगरीय निकाय चुनाव, जिला परिषद एवं पंचायत समिति सदस्यों समेत इन पदों के लिए होगी वोटिंग
आज से पंचायतीराज और नगरीय निकाय चुनाव शुरू हो गए है. मतदान आज से 8 जुलाई तक होंगे. पंचायती राज...
ફૂલવાડી વિસ્તારના ગ્રામજનોના પીવાના પાણીમાટે વલખા
#buletinindia #gujarat #viramgam
শদিয়াৰ বীৰ লাচিত ষ্টেডিয়ামত টাইপাৰ উদ্যোগত অনুষ্ঠিত চ্যুকাফা কাপৰ সফল সামৰণি
শদিয়াৰ বীৰ লাচিত ষ্টেডিয়ামত টাইপাৰ উদ্যোগত অনুষ্ঠিত চ্যু কা ফা কাপৰ সফল সামৰণি।
Noida के Twin Tower की तरह ध्वस्त होगा Signature View Apartment? Sharad Sharma की रिपोर्ट
Noida के Twin Tower की तरह ध्वस्त होगा Signature View Apartment? Sharad Sharma की रिपोर्ट