સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખનાર સામે કડક પગલા લઇ તેમને ઝડપી પાડવાની જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી. આથી એસઓજી ટીમે પટ્રોલીંગ અને ચેકીંગ વધારીને આવા હથિયારોનું ખરીદ વેચાણ કરતા તેમજ ઘરમાં ગેરકાયદે હથિયાર રાખતા શખ્સોને પકડી પાડવા અભિયાન હાથ ધર્યુ હતુ. જેમાં પીએસઆઇ એસ.એમ.જાડેજા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ચોટીલા તાલુકાના પીયાવા ગામેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર સીંગલ બેરલની લાકડાના હાથાવાળી હાથ બનાવટની બંદૂક સાથે સાજીદભાઇ ઉમરભાઇ મલેકને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan 3 का लैंडर और रोवर क्या होता है, साइंटिस्ट ने समझा दिया
Chandrayaan 3 का लैंडर और रोवर क्या होता है, साइंटिस्ट ने समझा दिया
Market Opening Bell: Nifty 21365 के करीब, Bank Nifty में कितने अंकों की बढ़त नजर आई? | Business News
Market Opening Bell: Nifty 21365 के करीब, Bank Nifty में कितने अंकों की बढ़त नजर आई? | Business News
મહા ઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ગત રાતે ધરપકડ કરી,
મહા ઠગ કિરણ પટેલની પત્ની માલીની પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ગત રાતે ધરપકડ કરી,
थाने में सेना के जवान को निर्वस्त्र कर पीटने वाले पुलिसकर्मियों पर गिरी गाज
थाने में सेना के जवान की निर्वस्त्र करके पिटाई के मामले में सब इंस्पेक्टर सहित 4 पुलिसकर्मी लाइन...
જસદણ એસ ટી ડેપો કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યો
September 19, 2022