ડીસા શહેર નગરપાલિકા ના નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રી સંગીતા બેન પ્રકાશ ભાઈ દવે દ્વારા

પાંચ નવા ટ્રેક્ટર ના લોકાર્પણ કરવામાં આવ્યું

ડીસા શહેર માં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા ની ખુબ સુંદર કામગીરી ખુબ સારી રીતે થાય અને ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માં વધુ સરળતા રહે તે હેતુથી

ડીસા નગરપાલિકાના નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રી સંગીતા બેન પ્રકાશ ભાઈ દવે ની ખુબ સરસ વિચારઘારા સાથે મારું ડીસા સ્વચ્છ ડીસા સુંદર ડીસા