અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા દીવની અને જેસલમેરની ડેઇલી ડાઇરેક્ટ ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરી દેરવાયું છે. જોકે આ ફ્લાઇટમાં નવા સ્થળોનો ઉમેરો થવાથી પ્રવાસીઓને દિવના દરિયા કિનારાનો નજારો, 'ગોલ્ડન સિટી' જેસલમેરના આકર્ષણનો અનુભવ તેમજ મનમોહક ઐતિહાસિક સ્થળોની આનંદ માણી શકશે.ઈન્ડિગોએ આગ્રામાં પણ પોતાની સેવા ચાલુ કરી છે. જેના થકી પ્રવાસીઓ વિશ્વ વિખ્યાત અજાયબી તાજમહેલને નિહાળી શકશે. આ તમામ બાબતોને પરિણામે એર કનેક્ટીવીટી વધુ મજબૂત બનશે.સ્પાઈસજેટ દ્વારા પણ દૈનિક ચેન્નાઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે, જે અમદાવાદને પોર્ટ બ્લેર સાથે જોડી રહી છે. પ્રવાસીઓ તેનાથી પોર્ટ બ્લેરનાદરિયા કિનારાની મજા માણી શકશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्नाटकमध्ये दसऱ्याच्या दिवशी अवतरले श्रीरामप्रभु हनुमान
कर्नाटक मध्ये साजरा करण्यात आलेला दसरा सण
ভয় আৰু পলোভনৰ ৰাজনীতি চলিছে অসমত- লুৰিণজ্যোতি গগৈ
সোমবাৰে তিনিচুকীয়াৰ উন্নয়ন প্ৰাধিকৰণৰ সাংস্কৃতিক প্ৰেক্ষাগৃহৰ প্ৰাংগণত অনুষ্ঠিত হোৱা জাতীয় যুৱ...
Jayant Chaudhary ने संसद में क्या बोला कि भड़क उठे Mallikarjun Kharge? | Parliament Session | Latest
Jayant Chaudhary ने संसद में क्या बोला कि भड़क उठे Mallikarjun Kharge? | Parliament Session | Latest
મધરોલ ગામે શક્તિ માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન
સોજીત્રા તાલુકાના મધરોલ મુકામે સમસ્ત ગામ દ્વારા શક્તિ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન...
ફોટોગ્રાફર એસોસિયન ગાંધીનગર દ્વારા ફોટોશોપ અને લાઈટરૂમ ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
ફોટોગ્રાફર એસોસિયન ગાંધીનગર દ્વારા ફોટોશોપ અને લાઈટરૂમ ના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું