શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં સરદાર પટેલ જન્મ જયંતી નિમિત્તે રન ફોર યુનિટી અંતર્ગત ઉજવણી.

શેઠ કે.ટી.હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં ૩૧ ઓક્ટોમ્બરના દિવસે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રોએ “રાષ્ટ્રીય એકતા” દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી જેના અંતર્ગત રનફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના પ્રિન્સિપાલ વિભાષકુમાર બી. રાવલ તથા શાળાનો સમગ્ર સ્ટાફ હાજર રહી ધીમી દોડ દ્વારા શહેરમાં રાષ્ટ્રીય એકતાના સુત્રો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવ્યું 

  શાળાનો તમામ સ્ટાફ હાજર રહી રન ફોર યુનિટી દ્વારા “રાષ્ટ્રીય એકતા” દિવસની ઉજવણી કરવામાં આવી.