સોજીત્રા ધારાસભ્ય વિપુલભાઈ પટેલના જન્મદિને તેઓના કાર્યાલય અમિતા રાઈસ મિલ ખાતે યોજાયેલ શુભેચ્છા સમારોહ પ્રસંગે સત્યનારાયણ ભગવાનની કથા હવનનું આયોજન કરાયું જે પ્રસંગે ચારૂસેટ યુનિ. ચાંગાના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઇ પટેલ, સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઇ પટેલ, જીલ્લા મહામંત્રીઓ, પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, ધારાસભ્યો, માજી ધારાસભ્યો, સહિત સોજીત્રા તારાપુર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..
ખાસ રિપોર્ટ: ભાવેશભાઇ આંજણા પટેલ ૬૩૫૨૨૪૯૯૪૨