આઝાદી કા અમૃત મહોત્સવ અંતગર્ત હર ઘર તિરંગા કાર્યકમ ની ખાભા તમામ સરકારી કચેરી દ્વારા ઉજવણી કરવામાં આવી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ મા. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના માર્ગદર્શન થી તાલુકા પંચાયત, મામલતદાર, આઈ સી ડી એસ, શિક્ષણ, ખેતીવાડી, પોલીસ, આઈ આર ડી એસ બી એમ ખાંભા તાલુકા નિ તમામ સરકારી કચરી ના સ્ટાફ દ્વારા રેલી કાઢી ગ્રામ જનોને ઉતેજીત કર્યા અને રાષ્ટ્રભાવના ને ઉજાગર કરી આઝાદી ના ૭૫ વર્ષી ની ઉજવણી ને આજ ની. રેલી સમર્પિત કરી
જે અહેવાલ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ. એચ.દાણીધારીયા દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની હર્ષ ઉલ્લાસ થી ઉજવણી કરવા જણાવવા મા આવેલ