મોટા મઢાદ ગામે રહેતા નરેશભાઈ મકવાણા બાઈક પર જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકે બાઈકચાલક યુવકને અડફેટે લેતા યુવક બાઈક પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જ્યારે અકસ્માત બાદ ડમ્પરચાલક નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં મૃતકના પરિવારજનો તેમજ ગામના આગેવાનો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને યુવકની લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક યુવક પરણિત અને બે સંતાનો હોવાનું બહાર આવ્યું છે.એત્રે ઉલ્લેખનીય છે કે, વઢવાણના મોટા મઢાદ તેમજ નાના મઢાદ ગામ આસપાસ મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજ સંપતીનું ખનન અને ડમ્પર મારફતે વહન કરવામાં આવે છે અને મોટીસંખ્યામાં ડમ્પરોની અવર-જવર રહેતી હોય છે, ત્યારે બેફાામ દોડતા વધુ એક ડમ્પરે અડફેટે લેતા યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જેથી બેફામ દોડતા ડમ્પરચાલકો સામે કડક કર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
4th All assam thaiboxing championship,2022. Sub junior-boys&girls and senior mens &womens.
Organised by ,UDALGURI District Thaiboxing Association at Tangla HS field
Kolkata के दौरे पर JP Nadda और Amit Shah, 2024 की तैयारियों का लेंगे जायजा | Loksabha Election 2024
Kolkata के दौरे पर JP Nadda और Amit Shah, 2024 की तैयारियों का लेंगे जायजा | Loksabha Election 2024
মাজুলীৰ ২০০ বছৰ পুৰণি কাঠৰ ঘৰটো, দক্ষিণপাট সত্ৰত আছে এই বিশেষ ঘৰটো
মাজুলীৰ ২০০ বছৰ পুৰণি কাঠৰ ঘৰটো ,দক্ষিণপাট সত্ৰত আছে এই বিশেষ ঘৰটো।
થરા નગરમાં પોલીસની નિષ્ક્રિયતાથી વકરી રહેલી ગુનાખોરી
થરા નગરમાં પોલીસની નિષ્ક્રિયતાથી વકરી રહેલી ગુનાખોરી
Kisan Andolan Updates: Farmers Protest की Exclusive तस्वीरें, देखिए Aaj Tak की जांबाज रिपोर्टिंग
Kisan Andolan Updates: Farmers Protest की Exclusive तस्वीरें, देखिए Aaj Tak की जांबाज रिपोर्टिंग