રિપોર્ટ. લતીફ સુમરા. બનાસકાઠાના
પાલનપુર માં આબુરોડ હાઇવે થી નવી આરટીઓ સુધી પુલ બનાવવાનું કામ ચાલુ હોવાથી છેલ્લા કેટલા સમય થી કામ ચાલુ હોવાથી આજ રોજ કામ ચાલુ હોવા થી પુલ આખે આખો ધરાશાઈ થઈ ગયો હોવાથી નીચે રિક્ષા દટાઈ ગઈ હોવા નાં સમાચાર મળે છે આ અકસ્માત પુલ તૂટવાથી થયો તેનો જવાબ દર કોણ ગણાય જેમાં કોન્ટ્રાક્ટર ની બેદરકારી જોવા મળી હતી