ગુજરાતમાં ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસમાં એક સાંધે તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે કોંગ્રેસ નેતાઓ અતિઉત્સાહમાં આવી પોતાની પ્રતિક્રિયા આપી પાર્ટીને મુશ્કેલમાં મુક્તા હોય છે ત્યારે કોંગ્રેસની રાષ્ટ્રીય મહિલા મોર્ચના સોશિયલ મિડિયા ઇન્ચાર્જે નતાશા શર્માને ટ્વીટને લઇ વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે નતાશા ગુજરાતનું અપમાન કરતુ હોવાનું ટ્વીટ કર્યુ છે.જેને લઇ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે નતાશાએ પોતાના ટ્વીટ પર લખ્યુ કે ગુજરાતમાં કોઇ ગોલ્ડ મેડલ લાવ્યો છે અને વિચારતુ ઇમોજી મૂક્યો છે ગુજરાત ખેલમાં મેડલો જીતવામાં નહી પણ શું બેન્ક લૂંટીને ભાગમાં મેડલિસ્ટ છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 

કોંગ્રેસ મહિલા નેતાની આ પ્રતિક્રિયા બાદ રમતગમત સાંસ્કૃતિક મંત્રી હર્ષસંઘવીએ કોંગ્રેસને આડેહાથ લીધો હતો કોંગ્રેસ હમેંશા ગુજરાતનુ અપમાન કરતો હોવાનો આરોપ મૂક્યો હતો ત્યાર બાદ નતાશા શર્માની શાન ઠેકાણે આવતા ટ્વીટ કરી માફી માગી હતી અને ગુજરાતની ધરતી અહિંસા અને પ્રેમની છે ગુજરાતે આપણાને મોટા-મોટા ગૌરવ અપાવ્યા.

હર્ષસંઘવીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે આજે દેશ આઝાદીનો 75 અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે એકજુથ થઇને આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે આવનારા 25 વર્ષનો સ્વર્ણિમ બનાવાનો પ્રયાસ કરી રહ્યો છે ટીમ ઇન્ડિયાના ખેલાડી એક ટીમ સ્પીરીટ આપણા મહાન દેશ ભારતને રિપ્રજેન્ટ કરે છે

આ કોઇ  પહેલી વખત નથી કે કોંગ્રેસ ગુજરાતની નિંદા કરી હોય  ભાગલા પાડવાની ગંદી રાજનિતી તેમના લોહીમાં છે અને અખંડ રાષ્ટ્રની કલ્પની અમારા રજેરજમાં

આખરે આટલી નફરત ગુજરાત માટે લાવે છે કયાંથી  આ આમનું ચરિત્ર  ફરી ગુજરાતની જનતા સામે આવ્યો છે