ભિલોડા તાલુકાના શામળાજી વિસ્તારમાં 18 મીટર રોડને ખુલ્લો કરવાની કામગીરી બાબતે પ્રાંત અધિકારી દ્વારા જાહેર અપીલ કરવામાં આવી.
મોડાસા પ્રાંતઅધિકારી દ્વારા શામળાજી TP સ્કીમ અંતર્ગત આવેલ 18 મીટર નો રોડ ને ખુલ્લો કરાવાની કામગીરી શરુ કરવામાં આવી છે. તે બાબતે સર્વે સંબધિતોને જાહેર અપીલ કરવામાં આવી તેમજ તંત્રને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી.બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.