હિંમતનગર તાલુકાના આકોદરા ગ્રામ પંચાયતમાંથી દસ દિવસ અગાઉ અજાણ્યા શખ્સો અંદાજે રૂા. ૯ હજારની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ બુધવારે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે.ચિંતન દુર્ગેશભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ર૬ સપ્ટેમ્બરની રાત્રે અજાણ્યા શખ્સોએ આકોદરા ગ્રામપંચાયતના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે પંચાયતની ઓફીસના ટેબલ પર રખાયેલ રૂા. ૮ હજારનું જૂનુ કોમ્પ્યુટર તથા સીપીયુ અને બાજુના ટેબલ પરથી ઈ-રીક્ષાના રૂા.૧ હજારના પાના પકડ મળી અંદાજે રૂા. ૯ હજારની મત્તાની ચોરી કરી લઈ જતાં ચિંતન પટેલે બુધવારે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad: नई बन रही इमारत में हादसा.. 13वें फ्लोर से गिरा झूला, 3 मजदूरों की मौत | Latest News
Ahmedabad: नई बन रही इमारत में हादसा.. 13वें फ्लोर से गिरा झूला, 3 मजदूरों की मौत | Latest News
ವರುಣಾ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಚಿತ್ರ ನಗರಿ ನಿರ್ಮಿಸುವಂತೆ CM ಸಿದ್ದರಾಮಯ್ಯಗೆ ಚಲನಚಿತ್ರ ಕಲಾವಿದರ ನಿಯೋಗ ಮನವಿ
ಬೆಂಗಳೂರು : ಚಲನಚಿತ್ರ ನಿರ್ದೇಶಕ ಹಾಗೂ ನಿರ್ಮಾಪಕ ಎಸ್.ವಿ.ರಾಜೇಂದ್ರಸಿಂಗ್ ಬಾಬು ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ...
Motorola Edge 50 Neo दमदार खूबियों से लैस, इसमें है 32MP सेल्फी कैमरा और 68W फास्ट चार्जिंग की सुविधा
मोटोरोला ने कुछ दिन पहले Motorola Edge 50 Neo लॉन्च किया था। इस फोन में 68W फास्ट चार्जिंग को...
ગાંધીનગર: ડીજે બંધ કરાવવા ગયેલાં કોન્સ્ટેબલ પર PSI સહિત ચાર ઈસમો ફરી વળ્યા, ધિંગાણું થતાં પોલીસ દોડતી થઇ
ગાંધીનગરનાં સેકટર - 30 માં લગ્ન પ્રસંગે રાત્રે જોરશોરથી વાગતું ડીજે બંધ કરાવવા ગયેલા સેકટર - 21...
ગૌરક્ષકોએ ગાયોને છુટ્ટી મૂકી સુઈગામ
ગૌરક્ષકોએ ગાયોને છુટ્ટી મૂકી સુઈગામ