આજરોજ ખેડબ્રહ્મા તાલુકા શાળા નંબર એક તાલુકો ખેડબ્રહ્મા માં ધોરણ સાતમાં અભ્યાસ કરતા ધૈયૅ અલ્પેશકુમાર પરમાર ના જન્મદિવસ નિમિત્તે તેમના પિતા પરમાર અલ્પેશકુમાર જીવાભાઇ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું. આ પ્રસંગે ધૈર્યનો સમગ્ર પરિવાર શાળા માં હાજર રહીને શાળા ના ભૂલકાઓને સ્નેહથી પાવભાજી પીરસીને ભોજન કરાવ્યુ હતું. ધૈયૅએ તેના જન્મદિવસની ઉજવણી શાળાના પોતાના મિત્રો અને બાળકો તથા સમગ્ર પરિવાર સાથે ઉજવીને આનંદ વિભોર થઈ ગયો હતો શાળાના બાળકો તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને તિથી ભોજન આપવા બદલ ધૈયૅના પરિવારને ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इंस्टिट्यूट आईटी कंप्यूटर के संचालक ने पुलिस अधीक्षक के नाम सौंपा ज्ञापन
पन्ना।
इंस्टिट्यूट आईटी कंप्यूटर के संचालक ने पुलिस अधीक्षक के नाम सौंपा ज्ञापन।
अजय...
888 વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો
દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફને અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ...
*અંબાજી સરહદ છાપરી ચેકપોસ્ટ પરથી 1.38 લાખ ના ગાંજા સાથે એકની ધરપકડ*
વાહન ચેકીંગ દરમ્યાન એસ. ટી. બસ. માંથી ઝડપાયો.
અંબાજી આબુરોડ માર્ગ પરની...
IIMA અમદાવાદના EPGP અને EPGD બેચનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો
IIMA અમદાવાદ એક અગ્રણી વૈશ્વિક મેનેજમેન્ટ સંસ્થાએ આજે તેનો પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન...
MCN NEWS| वैजापूर शहरातील निवारा नगरी येथे सुसज्ज "स्टडी सर्कल" उभारणार-आ. रमेश बोरणारे
MCN NEWS| वैजापूर शहरातील निवारा नगरी येथे सुसज्ज "स्टडी सर्कल" उभारणार-आ. रमेश बोरणारे