આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ના નવનિયુક્ત પ્રમુખ શ્રી રામાભાઈ શેનાભાઈ તરાળ તથા ઉપપ્રમુખ શ્રી ગીતાબેન વિનોદભાઈ ચૌહાણ ની શુભેચ્છક મુલાકાત કરી જેમા જિલ્લા સંયોજક શ્રી દિપભાઇ પટેલ અને ખેડબ્રહ્મા તાલુકા અને શહેર સંયોજક હાજર રહ્યા.*