શુ.ટી એચ ઓ ના ધ્યાન પર આ વાત નહી આવી હોય કે આતરસુંબા પી એચ સી રામ ભરોસે ચાલે છે
આતો અંતરિયાળ વિસ્તાર ના લોકો રામ ભરોસે દવા અપાય છે
ડોક્ટર નથી તો દવા ઓ કોને આપી ? સ્ટોક ક્યા ગ્યો ? સળગતો પ્રશ્ન
આતરસુંબા ગામની અંદર આતરસુંબા PHC માં ધારાસભ્ય ર્ડો. તુષારભાઈ સાહેબ અચાનક મુલાકાત લીધી જેમા કોઈ મેડિકલ ઓફિસર હાજર નથી જે સ્થાનિક જણાવ્યા અનુસાર ૧ વર્ષે થી કોઈ મેડિકલ ઓફિસર કાયમી ધોરણે જગ્યા પુરાઈ નથી જેથી સ્થાનિક ૩૫ ગામો આજુબાજુથી ગરીબ માણસો બહુ હેરાન થાય છે તેથી તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવું તેવી ગામ તરફથી અપીલ કરવામાં આવી છે