આ કાર્યક્રમમાં સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
નાગેશ્રી પી.એસ.આઇ. એન. જે.વાઘેલા સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
મુસ્લિમ સમાજ ના તાજીયા જુલુસમા હિન્દુ સમાજના સાઈરામ ગ્રુપ તરફથી દૂધ કોલડ્રિંક્સ વહેચી સેવા આપી હતી....
આ તકે અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કરણભાઈ બારૈયા , તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ નાથાભાઈ ભાલાળા તેમજ તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ બાંભણિયા ટીંબી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ બાંભણિયા. ટીંબી ગ્રામ પંચાયત ઉપસરપંચ તુષાર દાદા ત્રિવેદી, ગ્રામ પંચાયતના સદસ્ય ચેતનભાઇ ઝાલાવાડીયા. પ્રફુલભાઈ . તમામ ગ્રામ પંચાયતના સદસ્યો. વેપારી એસોસિયેશન. સાંઈ રામ ગ્રુપ મનસુરી આગેવાન અંબુભાઈ મેસન સલીમભાઈ પટેલ. સતારભાઈ બમાણી. આરીફભાઈ સરવૈયા . જાવેદભાઈ મુસેત્રા. રશીદભાઈ સરવૈયા. ફકીર સમાજના આગેવાન કાદરશા કનોજીયા. સલીમ શાહ કનોજીયા. હસનશા કનોજીયા સુન્ની મુસ્લિમ સમાજના આગેવાન મહમદભાઈ જોખિયા . દાદુભાઈ સોરા. હેમંતભાઇ ત્રિવેદી . મન્સુરી સમાજના વડીલો ઇસુબભાઈ બમાણી.ઇસુબભાઈ પટેલ. ફકીર સમાજના વડીલ ઈશાબાપુ. વલીશા બાપુ . સતારશા બાપુ . તમામ સમાજના આગેવાનો અને વડીલો તેમજ અન્ય ગ્રામજનો એ હાજરી આપી હતી .
રિપોર્ટર જુનેદ મન્સૂરી જાફરાબાદ