જિલ્લા ખાણ ખનીજ વિભાગે મોટા જામપુર ખાતે 15 ડમ્પર અને એક હિટાચી મશીન પકડી પાડી કુલ આશરે 3 કરોડ નો મુદામાલ સીઝ કરાયો

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ની સક્રિય તપાસ ટિમ દ્વારા મોટા જામપુર ખાતે આકસ્મિક ચેકિંગ કામગીરી દરમ્યાન હોવાનું માલુમ પડતાં સદર વાહન જપ્ત કરી આશરે કુલ-3 કરોડ નો મુદ્દામાલ જપ્ત કરી શિહોરી પોલીસ સ્ટેશન કંપાઉન્ડ ખાતે રાખેલ છે જેની આગળ ની દંડકિયડ કાર્યવાહી ચાલુમાં છે..!

 

 

કાકરેજના મોટાજામપુર બનાસ નદીમાં ખાન ખનીજ અને શિહોરી પોલીસનું સંયુક્ત ઓપરેશન...

 

બનાસ નદીમાં રાત્રે દરમિયાન ડમ્ફર અને હીટાઈચી મશીન સહિત આશરે 3 કરોડો નો મુદ્દામાલ જપ્ત કરાયો...

 

રાત્રે દરમિયાન ભુમાફિયાઓ દ્વારા રેત ખનન કરવામાં આવતું હતું...

 

બનાસ નદીમાં રેત ચોરી કરવા આવેલ અંદાજે 15 જેટલા ડમ્ફરો અને એક ઇટાચી મશીન કરવામાં આવ્યું સિજ...

 

મુદ્દામાલને શિહોરી પોલીસને સોંપવામાં આવ્યો, વધુ તપાસ ખાન ખનીજ વિભાગના અધિકારી એ હાથ ધરી...

 

નદીના પટમાં લીઝમાંથી કેટલી રેત ચોરી કરવામાં આવી છે તે તપાસ કર્યા બાદ જાણવા મળશે...

 

ખાન ખનીજ અને પોલીસ ટાટકતા ભુ માફિયામાં ભારે ફફડાટ વ્યાપ્યો.!