વોર્ડ નંબર ત્રણ વાસ્તુ વિલાસ સોસાયટીમાં મોડી રાત્રે થઈ ચોરી..... ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર ત્રણ માં આવેલી વાસ્તુ વિલાસ સોસાયટી ગત રાત્રીએ ચોરીનું એક બનાવ બનવા પામ્યો છે જેમાં અંદાજિત પરિવારજનોના જણાવ્યા અનુસાર 70,000 રોકડ તેમજ અન્ય ઘરવખરી દર દાગીનાની ચોરી થવા પામી છે મોડી રાત્રે ચોરી ની અંજામ આપવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું જ્યારે પરિવારજનો મેળામાં વ્યાપાર અર્થે રોકાયેલા હોય બંધ મકાનમાં તસ્કરોએ નિશાન સાંધ્યુ, હતું ખેડબ્રહ્મા પોલીસને જાણ કરાતા ખેડબ્રહ્મા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chugh demands immediate dismissal of Aman Arora from Cabinet
BJP national general secretary Tarun Chugh today demanded immediate dismissal of the Employment...
Yoga
There are many different kinds of graco high chairs such as the graco travel lite table high...
সোণাৰি উন্নয়ন প্ৰাধিকৰণৰ প্ৰাক্তন সভাপতি দিলীপ গগৈ প্ৰয়াত
সোণাৰি উন্নয়ন প্ৰাধিকৰণৰ প্ৰাক্তন সভাপতি, জেষ্ট কংগ্ৰেছ নেতা দিলীপ গগৈ প্ৰয়াত।
બનાસકાંઠાના કાંકરેજમાં આવતીકાલે PM મોદીની જન સભા | PM Modi's public meeting tomorrow at Kankrej BK
બનાસકાંઠાના કાંકરેજમાં આવતીકાલે PM મોદીની જન સભા | PM Modi's public meeting tomorrow at Kankrej BK