બજાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન છાબલી રેલવે ફાટક પાસેથી એક કારમાં ગેરકાયદેસર વસ્તુ લઈ પસાર થઈ હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ છાબલી ફાટક વાળા રસ્તા પર પહોંચી ત્યારે બાતમીવાળી કારનો ચાલક પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો. ત્યારબાદ અંધારાનો લાભ લઈને ગાયબ થઈ ગયો હતો.આ અંગે પોલીસે મજેઠી ગામ જતાં રસ્તા ઉપર તપાસ કરતા હાઈવે પર શંકાસ્પદ હાલતમા ઉભી રહેલી એક બોલેરો પીકઅપ વાહન મળી આવ્યું હતું. જેની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ-432 મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂા.1,00,680ની કિંમતનો દારૂનો જથ્થો તથા બોલેરો કાર મળી કુલ રૂા.4,00,680નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. જ્યારે કારચાલક હાજર મળી ન આવતા બજાણા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिरूर तालुक्यात पुष्पा स्टाईल ने चांदनचोरी
वढू बुद्रुक मध्ये पुष्पा स्टाईलने चंदनचोरी
कंपनीच्या कंपाउंडच्या आतमध्ये घुसून चंदनाची चोरी
(...
PORBANDAR નવરાત્રી પૂર્વે વિવિધ સંસ્થાઓ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન 19 09 2022
PORBANDAR નવરાત્રી પૂર્વે વિવિધ સંસ્થાઓ દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન 19 09 2022
बालोतरा आयुक्त जितेंद्र चौकीदार ने मुंगड़ा रोड पर पहुंचकर समस्याओं का लिया जायजा
बालोतरा नगर परिषद आयुक्त जितेंद्र चौकीदार ने मुंगड़ा रोड पर पहुंचकर समस्याओं का जायजा...
CM योगी को धमकी:मुंबई पुलिस को भेजे मैसेज में लिखा- 10 दिन में इस्तीफा दो, नहीं तो बाबा सिद्दीकी जैसा हाल करेंगे
यूपी के सीएम योगी आदित्यनाथ को एक बार फिर से जान से मारने की धमकी मिली है। इस बार मुंबई पुलिस...