રાષ્ટ્રીય અંધજનમંડળ ઈડર દ્વારા ત્રિવિધ સન્માન કાર્યક્રમ યોજાયો

ખેડબ્રહ્મા 

 સાબરકાંઠા જિલ્લા ના અંધ તેજસ્વી તારલાઓમાં ખેડબ્રહ્મા તાલુકાની શેઠ કે ટી હાઈસ્કૂલમાં ગત વર્ષે ધોરણ 11 માં અભ્યાસ કરતી દિવ્યાંગ વિદ્યાર્થીની ને પ્રથમ નંબર આવતા સંસ્થા દ્વારા ટ્રાવેલ બેગ આપી સન્માનિત કરવામાં આવી હતી.