ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના એક પરીવારની સગીરા ગત 7 સપ્ટેમ્બરના લોકમેળામા આવી હોય જ્યાંથી અચાનક ગુમ થતા પરીવારજનો દ્વારા શોધખોળ આદરી તપાસ કરતા ચુલી ગામનો શખ્સ સગીરાને ભગાડી ગયો હોવાનુ સામે આવતા સગીરાના પિતા દ્વારા શખ્સ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ધ્રાંગધ્રાના લોકમેળામાં 7 સપ્ટેમ્બરના રોજ પીપળા ગામથી ધ્રાંગધ્રા મેળામાં આવેલ મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરીવારની સગીર વયની દિકરીને ચુલી ગામનો શખ્સ ભગાડી ગયો હોવાનુ સામે આવતા સગીરાના પિતા દ્વારા સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જે ઘટનાને અઠવાડીયા જેટલો સમય વિતી ગયા બાદ અંતે સગીરાની ભાળ નહિ મળતા અંતે સ્થાનિક પોલીસે સગીરાના પિતાની ફરીયાદના આધારે ફુલદિપ ઉર્ફે ભુરો હકાભાઇ ધોળકીયા વિરુધ્ધ પોસ્કો એક્ટ મુજબ ગૃન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ડી,વાય,એસ,પી જે,ડી પુરોહિત માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ પી,આઇ ની સૂચનાથી સીટી પોલીસ ટીમે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाराष्ट्रातला हा प्रकल्प फक्त गुजरात मध्येच का जातो, पहा व्हिडीओ...
महाराष्ट्रातला हा प्रकल्प फक्त गुजरात मध्येच का जातो...
ડીસામાં કારના ટાયરની અજાણ્યા તસ્કરોએ ચોરી કરતાં ચકચાર
રાજસ્થાનથી ડીસામાં સંબંધીને મળવા આવેલા સોની પરિવારને મહેમાનગતિ ભારે પડી છે. રાત્રિના સમયે અજાણ્યા...
Rajtilak Aaj Tak Helicopter Shot: Gonda की जनता मौजूदा सरकार से कितनी खुश-कितनी नाखुश?
Rajtilak Aaj Tak Helicopter Shot: Gonda की जनता मौजूदा सरकार से कितनी खुश-कितनी नाखुश?
બિહાર: નીતિશ કુમાર આજે 8મી વખત સીએમ પદના શપથ લેશે, મહાગઠબંધન કેબિનેટમાં 35 ધારાસભ્યો હશે
તેજસ્વી બીજી વખત ડેપ્યુટી સીએમ બનશેનીતીશ કુમાર બપોરે 2 વાગ્યે 8મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે....