ઈડર તાલુકાના ગોલવાડા ગામના ધુણીયા તળાવે આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું

ગોલવાડા ગામે દર વર્ષે ગણપતિ થાપન કરી 5 દિવસ સુધી તેમની પૂજા કરવામાં આવે છે 

ત્યાર પછી 5 મા દિવસે તેમનો ધુમ ધામથી વરઘોડા કાઢવામાં આવે છે 

સૌ પ્રથમ 4 થી 5 ટેક્ટર ને ખૂબ સારી રીતે શણગારવામાં આવે છે

અને ગણપતિ દાદાની મૃતિને રથમાં મૂકી આખા ગામમાં ડિસેમ્બર સાથે વરઘોડા કાઢવામાં આવે છે 

ગામમાં તમામ સમાજના લોકો એકઠા મળીને ડીજેના તાલે રાસ ગરબા ગુમે છે 

ગણપતિ દાદાને અબિલ ગુલાલ સાથે ખૂબ ધુમ ધામથી આ પ્રસંગ ને ગામમાં કાઢવામાં આવે છે

ગામમાં વરઘોડો પુણ્ય થતાં ગણપતિદાદાને વિસર્જન માટે સાબરમતી નદી મા લઈ જવા મા આવે છે

સાબરમતી નદીમાં ગણપતિ દાદાની આરતી કર્યા પછી મૃર્તી ને નદીમાં પધરાવી દેવામાં આવે છે

આ રીતે ગણપતિ દાદાનો વિસર્જન કાયૅક્રમ કરવામાં આવે છેરી

પોર્ટ ગોવિદજી ઠાકોર ઈડર