બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમ ની અગત્ય ની માહિતી.
તારીખ.19/09/023 ને સમય બફોરે 1:15 કલાકે પાણી ની આવક અને જાવક કેટલી છે.
તેનાપર એક નજર કરીએ.
પાણી ની આવક 1148 ક્યુસેક જોવા મળી રહી છે
અને જાવક નીલ છે
સીપુ ડેમ ની સપાટી 591.76.ફૂટ છે
અને ભયજનક સપાટી 611 ફૂટ સુધી છે.
પાણી નો સંગ્રહ 30% જોવા મળી રહ્યો છે
આ હતી સીપુ ડેમ ની અગત્યની માહિતી.
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા