મોદીજી સાહેબના 73 માં જન્મદિવસ નિમિત્તે નિસ્વાર્થ સેવા સંગઠન સંચાલિત મોદીજી કી પાઠશાળા શરૂ કરવામાં આવી પાલનપુર તાલુકાના 73 ગામોમાં ગરીબ પરિવારના બાળકોને નિઃશુલ્ક ઉપયોગી મટીરીયલ તેમજ બે કલાકનું એજ્યુકેશન મેળવશે 73 માં જન્મદિવસ નિમિત્તે પાલનપુર તાલુકાનાં 73 ગામોમાં મોદીજી કી પાઠશાલા સંકલ્પ સાથે ગઠામણ ગામનાં બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
પાલનપુર તાલુકાનાં 73 ગામોમાં મોદીજી કી પાઠશાલા સંકલ્પ સાથે ગઠામણ ગામનાં બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
