પરંપરાગત કારીગર વર્ગ માટે PM વિશ્વકર્મા કૌશલ યોજનાની શરૂઆત કરવા બદલ તથા 27 % ઓબીસી અનામત જેવા વિશ્વકર્મા સમાજના હિતમાં નિર્ણય લેવા બદલ ભારતીય જનતા પાર્ટી તથા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આભાર દર્શન કરવા તેમજ આજે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 73 મો જન્મદિવસ હોઈ તેઓના જન્મદિવસની ઉજવણી કરવા નિમિત્તે હાલોલ હાલોલ ખાતે પાવાગઢ રોડ પર મોટા મહાદેવ મંદિર ની પાસે આવેલા શ્રી ચામુંડા માતાજીના મંદિરના હોલમાં શ્રી વિશ્વકર્મા વંશીય સેના ગુજરાત દ્વારા હાલોલ વિધાનસભના જયદ્રથસિંહ પરમાર તથા જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીજી નો આભાર દર્શન તેમજ જન્મદિનની ઉજવણી કરતા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વકર્મા વંશીય સેનાના દ્વારા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ મયુરધ્વજસિંહ પરમાર સહિત મહાનુભવોની ઉપસ્થિતિમાં કેક કાપી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની રંગેચંગે ઉજવણી કરી હતી આ પ્રસંગે વિશ્વકર્મા વંશીય સેનાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણભાઈ પંચાલ તથા વિશ્વકર્મા વંશીય સેનાના હોદ્દેદારો, હાલોલ નગરપાલિકના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ તથા નગરપાલિકના પૂર્વ સદસ્યો,હાલોલ નગર પ્રમુખ ડૉ. સંજયભાઈ પટેલ તથા ભાજપા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीयों को खुली धमकी पर कनाडा PM Justin Trudeau से PM Modi सख्त लहजे में क्या बोले?
भारतीयों को खुली धमकी पर कनाडा PM Justin Trudeau से PM Modi सख्त लहजे में क्या बोले?
आज का इतिहास। दुनिया के पहले अंतरिक्ष यात्री नील आर्मस्ट्रांग का हुआ था निधन
आज का इतिहास। दुनिया के पहले अंतरिक्ष यात्री नील आर्मस्ट्रांग का हुआ था निधन
ડીસામાં શંકાસ્પદ ઘીનું ગોડાઉન ઝડપાયું
રાજ્યભરમાં ફૂડ સેફ્ટી પખવાડિયા અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન ડીસામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ...
Guwahati से Congress उम्मीदवार मीरा बोरठाकुर गोस्वामी से खास बातचीत, CAA को लेकर कही बड़ी बात
Guwahati से Congress उम्मीदवार मीरा बोरठाकुर गोस्वामी से खास बातचीत, CAA को लेकर कही बड़ी बात