બનાસકાંઠા અને પાટણ જિલ્લાના જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમ ના મહત્વની માહિતી.
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તારીખ.17/09/023 ને સમય સવારે 10:30 કલાકે પાણી ની આવક અને જાવક કેટલી છે.
તેનાપર એક નજર કરીએ.પાણી ની આવક 1350 ક્યુસેક અને જાવક 1350 ક્યુસેક.
દાંતીવાડા ડેમ નો 1ગેટ મારફતે પાણી નદી માં છોડવામાં આવ્યું.
દાંતીવાડા ડેમ ની સપાટી 602.60ફૂટ અને ભયજનક સપાટી 604ફૂટ સુધી છે.
બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા