રિપોર્ટ લતીફ સુમરા

બનાસકાંઠા જિલ્લા કક્ષાની શાળાકીય રમત અંડર 19 ફૂટબોલ ભાઈઓ વિજેતા શાળા ડી.જે.એન મહેતા હાઈસ્કૂલ જુનાડીસાના અંડર 19 ફૂટબોલ ટીમ વી.કે.વાઘેલા હાઈસ્કૂલ દિયોદર મુકામે રમાયેલ હતી જેમાં ડી.જે.એન મહેતા હાઈસ્કૂલ જુનાડીસા ના વિદ્યાર્થીઓ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને વિજેતા થયેલ છે વિજેતા ટીમને સદારામ સ્પોર્ટ્સ (દિયોદર -થરા)તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે

   તેમને તૈયાર કરનાર શાળાના શિક્ષક શ્રી હર્ષાબેન ઠાકોર અને ટીમને શાળા પરિવાર અને શાળાના સુપરવાઇઝર શ્રી સંજયભાઈ રાજગોર અને આચાર્ય શ્રી પીવી મહેતા સાહેબે શુભેચ્છા સંદેશ પાઠવેલ છે