વડોદરા ના જિલ્લાના ડેસર તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તારીખ 13.9.2023 ના રોજ આયુષ્યમાન ભવ કાર્યક્રમ નું લાઈવ પ્રસારણ રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મૂર્મુજી એ લોંચ કરેલ હતુ જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ને નિહાળ્યો હતો આ કાર્યક્રમ નું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉકટર રાજીવકુમાર સિન્હા તેમજ સુપ્રિટેન્ડેન્ટ ડૉકટર શ્રીમતિ કલ્પનાબેન શાહ અને ડેસર આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતું બ્યુરો રિપોર્ટ PHN વડોદરા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શહેરમાં ગંભીરસિંહજી હાઇસ્કુલ થી સમગ્ર વલભીપુર શહેરમાં ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાય
શહેરમાં ગંભીરસિંહજી હાઇસ્કુલ થી સમગ્ર વલભીપુર શહેરમાં ધારાસભ્ય ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાય
১৯৪৭ চনৰ বিক্ষিপ্ত ফটো প্ৰদৰ্শন মঙলদৈ পুথিভঁৰালত ৷
১৯৪৭ চনৰ বিক্ষিপ্ত ফটো প্ৰদৰ্শন মঙলদৈ পুথিভঁৰালত ৷তিনিদিনীয়াকৈ হ’ব প্ৰদৰ্শন ৷
১৯৪৭ চনত দেশ...
Century Plywood Management Post Q3 | कमजोर नतीजों पर क्या कहा कंपनी के ED ने? | Business News
Century Plywood Management Post Q3 | कमजोर नतीजों पर क्या कहा कंपनी के ED ने? | Business News
Voter ID card Online: वोटर आईडी कार्ड मिनटों में होगा डाउनलोड, बस इन आसान स्टेप को करना है फॉलो
नागरिकों के लिए Voter ID Card जरूरी दस्तावेज है। इसे सरकार के द्वारा 18 वर्ष से अधिक आयु वर्ग...
Apollo Hospitals Share News: Stock में आएगी Bounce-Back तो क्या करें निवेशक? | Business News
Apollo Hospitals Share News: Stock में आएगी Bounce-Back तो क्या करें निवेशक? | Business News