લીંબડી પોલીસ ટીમ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન દારૂ પીને કાર ચલાવતા નબીરાઓ તથા રાવળીયાવદરના સરપંચને નાઇટ પેટ્રોલીંગ દરમિયાન પકડી પાડવામાં આવેલ છે.નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન દારૂ પીને કાર ચલાવતા નબીરાઓ તથા રાવળીયાવદરના સરપંચ સહિતને પો.સબ.ઇન્સ. બી.કે.મારૂડાએ રતનસિંહભાઇ સન ઓફ સોમાભાઇ હીરાભાઇ સારોલા (ઉ.વ.32) ધંધો સરપંચ, વાઘજીભાઇ સન ઓફ કુકાભાઇ હલુભાઇ અઘારા જાતે ચુકવણી (ઉ.વ.36) ધંધો મજુરી, શંભુભાઇ પ્રભુભાઇ મનજીભાઇ સારોલા (ઉ.વ.42) ધંધો કડિયા કામ, રાણાભાઇ સન ઓફ વેરેશીભાઇ સાગાભાઇ ભગારા (ઉ.વ.39) ધંધો મજુરી, બળદેવભાઇ સન ઓફ ભાથીભાઇ અઘારા (ઉ.વ.35) ધંધો મજુરી કામ તમામ રહે. રાવળીયાવદર ગામ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગરને પકડી પાડયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલીના સાંસદ નારણ કાછડીયા એ કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતને સારાસભ્ય કહ્યા
અમરેલીના સાંસદ નારણ કાછડીયા એ કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતને સારાસભ્ય કહ્યા
ಬಡವರಿಗೆ ನಿವೇಶನ ಕೊಡಿಸುವ ನೆಪದಲ್ಲಿ ಡಿ.ಪಿ. ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಹಾಗೂ ಆನಂದ ರಾವ್ ಅವರು 70 ಲಕ್ಷಕ್ಕೂ ಹೆಚ್ಚು ಹಣ ಪಡೆದು ವಂಚನೆ ಎಸಗಿದ್ದಾರೆ ಎಂದು ಡಾ. ಮೊಹಮ್ಮದ್ ಸೈಫುದ್ದಿನ್ ಖಾನ್ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಜೂನ್ 13, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ನ್ಯಾಷನಲ್ ಮೈನಾರಿಟಿ ವೆಲ್ಫೇರ್ ಕೌನ್ಸಿಲ್' ನ ರಾಷ್ಟೀಯ...
थाना पचपदरा द्वारा अवैध बजरी खनन के प्रकरण में वांछित मुलजिम गिरफ्तार।
श्री कुन्दन कंवरिया आईपीएस, पुलिस अधीक्षक जिला बालोतरा ने बताया कि जिले में अवैध बजरी खनन की...
নগাঁও জিলাত সক্ৰিয় হৈ পৰিছে নাৰী সৰবৰাহকাৰী ।
Document from Rajib Neog