ફતેપુરા કોમલ શિક્ષણ સંકુલમાં જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

જુનેદ ઈશાકભાઈ પટેલ-ફતેપુરા

કોમ લ શિક્ષણ સંકુલ માં આજરોજ જન્માષ્ટમી નિમિત્તે શાળાની અંદર ઉજવણી કરવામાં આવી હતી તેમાં શાળાના જ વિદ્યાર્થીઓ દ્વારા એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતો તેમ જ રાસ ગરબાનું નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોએ બહુ જ આનંદ મેળવ્યો હતો નંદ ઘેર આનંદ હો જય કનૈયા લાલ કી નાદ સાથે મટકી પણ ફોડવામાં આવી હતી.